Registered satakht. Dated in 2005. All compensation of the property has been paid to the seller in

સને. 2005માં જમીનનું વેચાણ સાટાખત રજીસ્ટર્ડ કરાવેલ છે. ચુકતા અવેજની રકમ ચુક્તે વેચનારને કરી આપેલ છે. જમીનનો કબજો ચુકતા અવેજની સાથે જ 2005 મળેલ છે. મૂળજમીન વેચનાર ગુજરી ગયા છે. અત્યારે જમીન તેના વારસદારોના નામે રેવન્યુ રેકર્ડમાં આવેલ છે. મિલ્કત વેચનારના વારસદારો જમીન વેચાણ દસ્તાવેજ કરી આપતા નથી. તો શું કાયદાકીય ઉપાય થઈ શકે. અને કેટલા સમયમાં જમીન અમો ખરીદનારના નામે થઈ શકે. યોગ્ય માર્ગદર્શન આપવા નમ્ર વિનંતી. આભાર In year 2005, the sale of land agreement has been registered at register office . The full payment amount of compensation payable has been paid to the seller. 2005 has been received along with the compensation paid for the possession of the land. The original land seller has passed away. At present the land is in the revenue record in the name of his heirs. The heirs of the property seller do not file the land sale document. So can there be a legal remedy? And how long the land can be transferred to the name of the buyer. Kindly request for proper guidance. thank you