Smc seal my shop

મારી દુકાન 12 મીટર ટીપી રોડ પર આવેલ છે મારીદુકાન છેલ્લા પાંચ વર્ષ થી ચાલે છે પરંતુ માર્ચ 2019 માં દુકાનમાં સુધારા વધારા સાથે શટર સાથે નવી બનાવી તે પહેલા લાકડાનો દરવાજો હતો પરુ સુરત કોર્પોરેશનને મને નોટિસ આપી કે દુકાનનું શૂટર દૂર કરો મે નહીં કરતા તેઓ આવીને મારી દુકાન નું શટર દૂરકરી ગયા પછી એક મહિના પછી કોઈ પણ પ્રકારની નોટિસ અપીયા વગર મારી હેતુ ફેર કરાવેલ દુકાનને સીલ કરી ગયા કોઈ પણ બીજી નોટિસ પણ મને આપી નથી કે દુકાન સીલ કર્યા પછી પણ કોઈ નોટિસ લગાવી નથી કોર્પોરેશન કહે છે કે તમારી ઈમપેટ ફ્રી બાકી હોવાથી સીલ કરવામાં આવે છે મારે હવે શું કરવું